Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

અમદાવાદ શહેર: હંગરીતોમાં ઈ-સિગારેટના પ્રતિબંધના કાયદાના લીરેલીરા ઉડ્યા, ચાલુ કોન્સર્ટમાં યુવાનોએ પ્રતિબંધિત ઈ સિગારેટનું કર્યું સેવન

Hungritoમાં ઈ-સિગારેટના પ્રતિબંધના કાયદાના લીરેલીરા ઉડયા..અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે અનેક વિવિધ કાર્યક્રમોમાં વચ્ચે Hungrito Food Festમાં ચાલું કોન્સર્ટમાં યુવાનોએ પ્રતિબંધિત ઈ સિગારેટનું સેવન કર્યું... સોમવારે 8 કલાકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઈ-સિગારેટના વેચાણ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.