મણિનગર: SG હાઈવે પર બેફામ દોડતા ડમ્પરનો વીડિયો વાયરલ
આજે રવિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ SG હાઈવે પર બેફામ દોડતા ડમ્પરનો વીડિયો વાયરલ થયો છે.રસ્તા પર માટી ભરેલા ડમ્પરમાંથી રસ્તા પર માટી પડી રહી હતી.જેના કારણે અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.જેમાં રસ્તા પર પસાર થતા જાગૃત નાગરીકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.ટ્રાફિક અને એએમસીના નિયમો ભંગ કરતા ડમ્પર ચાલકનો વીડિયો વાયરલ.