આહવા: ડાંગમાં સેવા સેતુ કાર્યક્રમ: ૨૦ ગામના લોકોને મળી ઘરઆંગણે સરકારી સેવાઓ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની પિંપરી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની હાજરીમાં ૨૦ ગામોના લાભાર્થીઓને એક જ સ્થળે સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો.