દસ્ક્રોઈ: નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત
નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત, પરિવારના નિવેદન બાદ મોતનું કારણ સામે આવશે અમદાવાદમાં મકરબા બ્રિજ પરથી એક યુવકે કૂદીને આપઘાત કર્યો છે. આજે 1 ઓક્ટોબરે બપોર બાદ યુવક બ્રિજ પર વાહન લઈને આવ્યો હતો જે બાદ વાહન પાર્ક કરીને બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બ્રિજ પરથી પડતા સ્થળ પર જ યુવકનું મોત થયું હતું. બનાવની જાણ થતા સરખેજ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે....