તળાજા: તળાજા નગરપાલિકાની SUP બેન ડ્રાઇવ: 250 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત, દંડનાત્મક કાર્યવાહી
તળાજા નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર પરાક્રમસિંહ ટી. મકવાણાના નેતૃત્વ હેઠળ તા. 29 સપ્ટેમ્બર 2026ના રોજ SUP બેન ડ્રાઇવ યોજવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન નગરપાલિકા ટીમ દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 250 કિલો 200 ગ્રામ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં