વેજલપુર: ઘાટલોડિયામા દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યા બાદ તંત્ર સજ્જ, મામલો દિલ્હી સુધી પહોંચતા AMC તંત્ર સફાળુ જાગ્યું
ઘાટલોડિયામા દૂષિત પાણીના કારણે માંદગીના કેસ સામે આવ્યા બાદ મામલો દિલ્હી સુધી પહોંચતા AMC તંત્ર સફાળુ જાગ્યું.. દૂષિત પાણીની ફરિયાદ મામલે એક SOP બનાવવામાં આવી. હવેથી શહેરના કોઈ વિસ્તારમાં દૂષિત પાણીની 5 ફરિયાદ આવે તો 6 કલાકમાં તે ફરિયાદનું નિવારણ લાવવાનું રહેશે