વલસાડ જિલ્લામાં પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શરૂ, સલવાવમાં યુવકને બચાવાયો* *યુવક ગત રોજથી ઈલેકટ્રીક વીજ પોલ ચઢીને તંત્ર બચાવવા આવે તેની રાહ જોઈ રહ્યો હતો*
હેલિકોપ્ટરનું આગમન થતા હવે અનેક વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં સફળતા મળશે* journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 24, 2026