કાલોલ: કાલોલ નગરપાલિકાના પેન્શનરો દ્વારા સામાન્ય સભા મા 11 માસના પેન્શન,મોંઘવારીના બાકી પડતા નાણા અંગે ધારાસભ્યને રજૂઆત કરી.
કાલોલ નગરપાલિકા ના તમામ પેન્શનરો દ્વારા માહે જૂન 2025 થી માહે એપ્રિલ 2026 કુલ 11 માસના પેન્શન ના નાણાં ચૂકવવા બાબતે તથા મોંઘવારીના બાકી પડતા નાણા આપવા બાબતે આજ રોજ પાલિકાની સામાન્ય સભામા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની રૂબરૂ માં રજૂઆત કરવામાં આવી હતી . ટાઉનહોલ બનાવવા તેમજ, સ્ટ્રીટ લાઈટ નો ઈજારો આપવા, પંચરત્ન સર્કલ નું આધુનિકીકરણ કરવા, ફાયર વિભાગ માટે વાહન ખરીદવા, ફેરિયાઓ પાસેથી ચાર્જ ઉઘરાવવા , વિવિધ સમિતિઓ ની રચના કરવા માટે બેઠક યોજાઈ હતી જેમા પેન્શનર