જેસર: જેસર પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
જેસર પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ પર્વ દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો હતો. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ અને ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, અફવાઓથી દૂર રહેવા તથા સામાજિક એકતા અને ભાઈચારો જાળવવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત