ગાંધીનગર: નવરાત્રી પાસ વિવાદ પર હર્ષ સંઘવીની સ્પષ્ટતા, જાણો શું છે નવી વ્યવસ્થા
નવરાત્રી પાસને લઈને કોંગ્રેસના આક્ષેપો વચ્ચે હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી છે. હવે 100 રૂપિયાના ટોકન દરે ઓનલાઈન પાસ મળી શકશે, સાથે જ દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.