Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘાટલોડિયા: ક્રાઈમ બ્રાન્ચે ED અને CBIના નામે તોડ કરનાર ઝડપ્યો

Ghatlodiya, Ahmedabad | Jul 1, 2026
ક્રાઇમબ્રાન્ચે ED અને CBIમાં મોટી ઓળખાણ હોવાનો દાવો કરી આંગડિયા પેઢીના માલિક સાથે ₹૩.૧૮ કરોડની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધાર વિજયકુમાર ઉર્ફે મુખીની ધરપકડ કરી છે. આરોપીએ EDએ જપ્ત કરેલા ₹૧૧.૧૦ કરોડ છોડાવવાની બાંહેધરી આપી હતી. વનુઆતુ દેશનું નાગરિકત્વ ધરાવતા આ ઠગ સામે લખનઉમાં પણ ₹૧૨૦ કરોડના સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો છે, જ્યારે તેના અન્ય ૪ સાથીદારો હજુ ફરાર છે.

MORE NEWS