Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: ગાંધીનગર-અમદાવાદ પોલીસે ગ્રીન કોરિડોર બનાવી સમયસર શહેરની સિવિલ હોસ્પિટલમાં અંગો પહોંચાડ્યા

Vejalpur, Ahmedabad | Jun 19, 2026
ગાંધીનગરની બ્રેઈન ડેડ જાહેર કરાયેલી 24 વર્ષીય યુવતીના પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાનનો મહાન નિર્ણય લઈને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો માર્ગ મોકળો કર્યો
વેજલપુર: ગાંધીનગર-અમદાવાદ પોલીસે ગ્રીન કોરિડોર બનાવી સમયસર શહેરની સિવિલ હોસ્પિટલમાં અંગો પહોંચાડ્યા - Vejalpur News