સિહોર પોલીસ નો સપાટો અડધો કરોડ ના દારૂના મુદ્દામાલ સાથે એક ની અટકાયત.એક ટાટા કંપની નો ટ્રક DD 01 J 9331 ઈંગ્લીશ દારૂના જથ્થો સાથે આવી રહી છે ત્યારે સિહોર ના નેસડા નજીક બાતમી મુજબ નું વાહન નીકળતા જેને ટ્રેક કરવાનું ચાલુ કર્યું હતુંકંતાન ના બંડલ ભરેલ હોય ત્યારે છતાં પોલીસ મળેલ બાતમી અને વાહન અંગે શંકા જતા ટ્રક માં પાછળ ના ટાયર ઉપર એક ચોર ખાનું મળી આવ્યું હતું જેમાં તપાસ કરતા દારૂ ભર્યો હોવાનું સામે આવ્યું હતું કુલ મુદ્દામાલ સાથે ₹૫૬૭૮૦૬૦ઝડપાયો