ભુજ: ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા 'ઘર ઘર મહા સંપર્ક અભિયાન
Bhuj, Kutch | Apr 7, 2026 ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા 'ઘર ઘર મહા સંપર્ક અભિયાન' ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ શહેર યુવા મોરચા દ્વારા 'ઘર ઘર મહા સંપર્ક અભિયાન' યોજાયું હતું. આ અંતર્ગત કાર્યકરોએ લોકોના ઘરે જઈ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રત્યેક ઘર પર પાર્ટીના ઝંડા લગાવી સંગઠનનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.