મુળી: મુળી-સાયલા રોડ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન
મુળી-સાયલા રોડ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં છે. ટુ-વ્હીલર સ્લીપ થવા અને ફોર-વ્હીલરને નુકસાન થવાની સમસ્યાઓ વધી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડ રિપેરિંગની માંગ કરી છે.