કાલોલ: કાનોડ ગામે વરરાજા હેલિકોપ્ટર લઇને પરણવા પહોંચ્યો, ખેડૂત પિતાએ પુત્રનું સ્વપ્ન પૂરું કર્યું,
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના રાણીપુરા ગામનાં રહેવાસી પરમાર ખુમાનસિંહ પ્રભાતસિંહ પોતે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેમનું સ્વપ્ન હતું કે એકવાર પોતાના પરિવારને હેલિકોપ્ટરમાં સફર કરાવી છે. જેને લઈ આજરોજ તેમના પુત્ર સચિન પરમારનું લગ્ન પ્રસંગ હોય જાન લઈને પરિવાર સાથે કાલોલ તાલુકાના કાનોડ ગામે પહોંચ્યા હતાં.