Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
No video available

किसान और किसानी इस देश की असल निव हैं जिसे राजनीति नामक कुछ गंध अपने स्वार्थ में हो अंध बर्बाद करने की साज़िश में लगे हुए है | वक्त रहते संभल जाओ | #kisan_the_great

42.4k views | Udhna, Surat | Nov 24, 2023

MORE NEWS

ભારે વરસાદ વચ્ચે પાંડેસરામાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા પોલીસ મેદાને

દક્ષેશ્વર ચાર રસ્તાથી બ્રિજ સુધી અનેક સ્થળોએ રોડ પર પાણી ભરાયા

PI કે.ડી. જાડેજા અને પાંડેસરા પોલીસ સ્ટાફે ટ્રાફિક નિયમન માટે જાતે જ મોરચો સંભાળ્યો

#krantisamaynews #krantisamay #surat #pandesara

ભારે વરસાદ વચ્ચે પાંડેસરામાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા પોલીસ મેદાને દક્ષેશ્વર ચાર રસ્તાથી બ્રિજ સુધી અનેક સ્થળોએ રોડ પર પાણી ભરાયા PI કે.ડી. જાડેજા અને પાંડેસરા પોલીસ સ્ટાફે ટ્રાફિક નિયમન માટે જાતે જ મોરચો સંભાળ્યો #krantisamaynews #krantisamay #surat #pandesara

Udhna, Surat | Jul 7, 2026

ભારે વરસાદમાં ફસાયેલા લોકોને અડાજણ પોલીસ દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.
.
.
.
.
.
.
.
.
.

#varsad #monsoon #rain #adjan #police #help #surat #ssknews

ભારે વરસાદમાં ફસાયેલા લોકોને અડાજણ પોલીસ દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. . . . . . . . . . #varsad #monsoon #rain #adjan #police #help #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026

SURAT : શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે,

સુરત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે,

રિક્ષામાં ઘેટા-બકરાની જેમ 15 થી 20 ભૂલકાંઓ ભરીને જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો.

વેસ્ટર્ન વિસ્તારની શાળા નં. 213, 214 અને 215 ના આચાર્યોને પૂછતા 'આ અમારી જવાબદારીમાં નથી આવતું' કહીને છટકબારી શોધી.

સ્કૂલ રિક્ષા ચાલકો બેફામ હોવા છતાં સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ, અધ્યક્ષ કે શાળા પ્રશાસનને બાળકોની સેફ્ટીની કોઈ ચિંતા નથી.

માસૂમ ભૂલકાંઓ સાથે જો કોઈ મોટી હોનારત સર્જાશે

તો શું ત્યારે પણ શિક્ષણ સમિતિ અને આચાર્યો આ જ રીતે પોતાની જવાબદારીમાંથી હાથ અધીરા કરી લેશે?
.
.
.
.
.
.
.
.
.

#governmentschool #rickshaw #overcrowd #students #crime #surat #ssknews

SURAT : શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે, સુરત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે, રિક્ષામાં ઘેટા-બકરાની જેમ 15 થી 20 ભૂલકાંઓ ભરીને જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો. વેસ્ટર્ન વિસ્તારની શાળા નં. 213, 214 અને 215 ના આચાર્યોને પૂછતા 'આ અમારી જવાબદારીમાં નથી આવતું' કહીને છટકબારી શોધી. સ્કૂલ રિક્ષા ચાલકો બેફામ હોવા છતાં સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ, અધ્યક્ષ કે શાળા પ્રશાસનને બાળકોની સેફ્ટીની કોઈ ચિંતા નથી. માસૂમ ભૂલકાંઓ સાથે જો કોઈ મોટી હોનારત સર્જાશે તો શું ત્યારે પણ શિક્ષણ સમિતિ અને આચાર્યો આ જ રીતે પોતાની જવાબદારીમાંથી હાથ અધીરા કરી લેશે? . . . . . . . . . #governmentschool #rickshaw #overcrowd #students #crime #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026

PANDESARAમાં ભારે વરસાદના પગલે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ

સુરતના પાંડેસરામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ

પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો દ્વારા દક્ષેશ્વર ચાર રસ્તાથી બ્રિજ સુધીના માર્ગો પર સફળ ટ્રાફિક સંચાલન કરાયું

વરસાદી પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડતા પોલીસ સ્ટાફે રસ્તા પર ઉતરીને વાહન વ્યવહારને સતત ચાલુ રખાવ્યો

સ્થાનિક પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાઈ હોવાનું સામે આવ્યું છે
.
.
.
.
.
.
.
.
.

#pandesara #daxeshwarmandir #varsad #rain #police #traffic #surat #ssknews

PANDESARAમાં ભારે વરસાદના પગલે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ સુરતના પાંડેસરામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો દ્વારા દક્ષેશ્વર ચાર રસ્તાથી બ્રિજ સુધીના માર્ગો પર સફળ ટ્રાફિક સંચાલન કરાયું વરસાદી પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડતા પોલીસ સ્ટાફે રસ્તા પર ઉતરીને વાહન વ્યવહારને સતત ચાલુ રખાવ્યો સ્થાનિક પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાઈ હોવાનું સામે આવ્યું છે . . . . . . . . . #pandesara #daxeshwarmandir #varsad #rain #police #traffic #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026

પાંડેસરા GIDC ખાતે આવેલી એસ. કે. મિલ સામે સ્થાનિકોનો ગંભીર આક્ષેપ.

પાંડેસરા GIDC ખાતે આવેલી એસ. કે. મિલ સામે સ્થાનિકોનો ગંભીર આક્ષેપ.

કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું હોવાનો આક્ષેપ.

સ્થાનિકોમાં રોષનો માહોલ, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ..
.
.
.
.
.
.
.
.

#pandesara #skmill #dirty #water #rain #surat #ssknews

પાંડેસરા GIDC ખાતે આવેલી એસ. કે. મિલ સામે સ્થાનિકોનો ગંભીર આક્ષેપ. પાંડેસરા GIDC ખાતે આવેલી એસ. કે. મિલ સામે સ્થાનિકોનો ગંભીર આક્ષેપ. કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું હોવાનો આક્ષેપ. સ્થાનિકોમાં રોષનો માહોલ, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ.. . . . . . . . . #pandesara #skmill #dirty #water #rain #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026