Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ

Bhuj, Kutch | Apr 8, 2026
બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ ​ભુજ શહેર 'એ' ડિવિઝન પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ધરપકડ વોરંટના ગુનામાં નાસતા ફરતા આરોપી જયેશગર દામગર ગુંસાઈને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની સતર્કતાને કારણે કૈલાશનગર વિસ્તારમાંથી આ સફળ કામગીરી કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS