Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમરેલી શહેર: ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા બાબાપુર કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું

Amreli City, Amreli | Dec 5, 2025
રાજ્યમંત્રી દ્વારા બાબાપુરમાં કોમ્યુનિટી હૉલનું લોકાર્પણ કર્યું – મતદાર યાદી સુધારણામાં 100% કાર્ય પૂર્ણ કરનાર BLOનું સન્માન”અમરેલી જિલ્લાના બાબાપુર ગામે ઉર્જા અને કાયદો–ન્યાય રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટથી બનેલા કોમ્યુનિટી હૉલનું લોકાર્પણ કરીને ગ્રામજનોને સુવિધાની ભેટ આપી.મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ બાબાપુરના બુથ નં. 249નાBLOજયદિપભાઈ અને બુથ નં. 250ના BLO નરેશ ભાઈ નું સન્માન કરાયુ

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા બાબાપુર કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું - Amreli City News