હવે ઇલેક્ટ્રિક રાઇડિંગનો અનુભવ બનશે વધુ સ્માર્ટ!
એવોર ઇલેક્ટ્રિકે લોન્ચ કરી પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ EX, જે આપે છે 260 કિમી સુધીની રેન્જ અને 114 કિમી/કલાકની ટોપ સ્પીડ. 🏍️🔋
.
.
.
.
.
.
.
.
#AvoreElectric #ElectricBike #EVIndia #Ahmedabad #technews