જેસર: જેસરથી દેપલા કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ
જેસરથી દેપલા કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ જેસર તાલુકામાં સતત વરસાદને કારણે જેસરથી દેપલા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જોખમ ન લેવા સૂચના આપવામાં આવી છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ જ રસ્તો ફરી શરૂ થઈ શકશે. હાલ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે અને લોકોમાં ચિંતા