સંતરામપુર: સંતરામપુરમાં સરકાર શાહ મસ્તાન બાબાનો ૩૨મો ઉર્સ મુબારક સંપન્ન
સંતરામપુરમાં હઝરત સરકાર શાહ મસ્તાન બાબાના ૩૨મા ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી, જેમાં હઝરત અલ્લામા સૈયદ મોહમ્મદ હાસમી મિયાંની તકરીર અને ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.