જેસર: જેસર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું
જેસર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિજયસિંહ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ પાંચાભાઈ ખાંભલિયા, જિલ્લા પંચાયત સદસ્ય ગણપતભાઈ કાશેલા, મયુરભાઈ કામળિયા, તાલુકા ભાજપ મહામંત્રી રસિકભાઈ રાખોલિયા, અશ્વિનભાઈ પરમાર, તાલુકા કારોબારી ચેરમેન છગનભાઈ મકવાણા, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરપાલસિંહ સરવૈયા, જિલ્લા પ્રાકૃતિક કૃષિ પ્રમુખ લાલજીભાઈ સોલંકી તેમજ જેસર સરપંચ બિન્દુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.