માળીયા: માળિયામાં PGVCLને તસ્કરોનું નિશાન: ચીખલી પાસે ચાલુ વીજલાઈનમાંથી વાયરની ચોરી
Maliya, Morbi | Sep 30, 2026 માળિયા (મી.)ના ચીખલી ગામ નજીક તસ્કરોએ PGVCLની ચાલુ વીજલાઈનમાંથી વાયરની ચોરી કરી છે. સરકારી વીજ કંપનીને પણ તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે.