મહેસાણા: કમાણા રોડ પર આવેલા થિયેટરના કેન્ટીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
વિસનગર કમાણા રોડ પર આવેલા સીને પલ્સ થિયેટર ના કેન્ટીનમાં શોર્ટ સર્કિટ ના કારણ આગ લાગતા ધુમાડા ના ગોટા જોવા મળ્યા હતા સમગ્ર મામલે મહેસાણા નગરપાલિકા ના ફાયર વિભાગ ને જાણ થતાં ફાયર ની 2 ટિમો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી કરી 10 હજાર લીટર પાણી નો મારો ચલાવી આગ બુજાવી હતી