જસદણ: જંગવડ બસ સ્ટેન્ડ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત: પિતા અને બાળક ઈજાગ્રસ્ત, જસદણ સિવિલ ખાતે ખસેડાયા
Jasdan, Rajkot | Oct 15, 2025 જંગવડ બસ સ્ટેન્ડ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત: પિતા અને બાળક ઈજાગ્રસ્ત, જસદણ સિવિલ ખાતે ખસેડાયા જંગવડ બસ સ્ટેન્ડ પાસે જતા 108 મારફતે બંને બાપ દીકરાને સારવાર અર્થે ખસેડાયા હતા