ઊંઝા: ઊંઝાના કરણપુર ગામે ‘આંગણાનો ઉત્સવ’ની ઉજવણી: બાળકોનું સન્માન
Unjha, Mahesana | Sep 30, 2026 ઊંઝાના કરણપુર ગામે બાળકોના પોષણ અને આરોગ્ય માટે ‘આંગણાનો ઉત્સવ’ ઉજવાયો. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં બાળકો, આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોનું સન્માન કરવામાં આવ્યું તથા પોષણ કીટનું વિતરણ કરાયું.