અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલ દાદા સાહેબના પગલા ચાર રસ્તા પાસે TRB જવાનોનું રાત્રે પણ ઉઘરાણું ચાલુ કે શું ??
કોઈ પોલીસ કર્મી હાજર નહીં છતાં TRB જવાન વાહનો રોકી કરી રહ્યા છે રોકડી !!
શું આટલા બધા TRB જવાનની નોકરી એક જ સ્થળ ઉપર છે ??
કોણ છે ટ્રાફિક ઇન્ચાર્જ ??
કોના કહેવાથી TRB જવાન વાહનો રોકી કરી રહ્યા છે ઉઘરાણી ??
વિડિઓ સાથેના પુરાવા જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #traffic #trafficpolice @bdivision_trafficpolice_amd
Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026