ખુલ્લેઆમ તલવાર લઈને આવારા તત્વો ફરી રહ્યા છે.તલવાર અને પથ્થરો હાથમાં આવારા તત્વોનો વિડીયો વાયરલ
Gondal City, Rajkot | Dec 2, 2025
ગોંડલમાં ખુલ્લેઆમ તલવાર લઈને આવારા તત્વો ફરી રહ્યા છે.તલવાર અને પથ્થરો હાથમાં આવારા તત્વો ફરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે વીડિયો વાયરલ થયા બાદ ગોંડલ એ ડિવિઝન પોલીસ પણ હરકતમાં આવી હતી અને ચાર જેટલા લોકોને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.