લીમખેડા: 25 વર્ષીય મહિલાને અનનોન બાઈટ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Limkheda, Dahod | Oct 31, 2025 દાહોદ જિલ્લાના શારદા ગામે 25 વર્ષીય મહિલા જંગલમાં હતીતે દરમિયાન કોઈ જીવજંતુ તેઓને ડંખ મારતા તેઓની જાન તેઓ તાત્કાલિક પરિવારને કાર્યથી પરિવારના લોકો ગભરાયા હતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા