ગોધરા: ગોધરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ગોધરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો,કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ગ્રામ્ય અને શહેરની કુલ 16 ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ કરાયું પંચમહાલ જિલ્લાના ગોધરા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' (ગોધરા ગ્રામ્ય અને ગોધરા શહેર) સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક નાગરિકોની વિવિધ વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ અંગે રૂબરૂ સુનાવણી હાથ ધરીને પ્રશ્નોનું હકારાત્મક