Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

અમદાવાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 8નાં મોત, 15 ઈજાગ્રસ્ત, 5 કિમી દૂર સુધી ધડાકો સંભળાયો #ahemdabad #blast #fier

MORE NEWS

વરસાદી તારાજી બાદ મંત્રીઓ-અધિકારીઓ પહોંચ્યા ચાંગોદર-બાવળા વિસ્તારમાં

ભારે વરસાદ બાદ અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મંત્રીઓ, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી વરસાદથી થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાયની સમીક્ષા કરી. અધિકારીઓએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા પર ભાર મૂક્યો.

#Changodar #Bavla #AhmedabadRain #GujaratFlood #ReliefOperation #BreakingNews #HumDekhengeNews

વરસાદી તારાજી બાદ મંત્રીઓ-અધિકારીઓ પહોંચ્યા ચાંગોદર-બાવળા વિસ્તારમાં ભારે વરસાદ બાદ અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મંત્રીઓ, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી વરસાદથી થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાયની સમીક્ષા કરી. અધિકારીઓએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા પર ભાર મૂક્યો. #Changodar #Bavla #AhmedabadRain #GujaratFlood #ReliefOperation #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 249મું અંગદાન, 3 દર્દીઓને મળ્યું નવજીવન | માનવતાનું અનોખું ઉદાહરણ

#OrganDonation #AhmedabadCivilHospital #SaveLives #Healthcare #Ahmedabad #BreakingNews #HumDekhengeNews

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 249મું અંગદાન, 3 દર્દીઓને મળ્યું નવજીવન | માનવતાનું અનોખું ઉદાહરણ #OrganDonation #AhmedabadCivilHospital #SaveLives #Healthcare #Ahmedabad #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

ચાંગોદરમાં વરસાદી આફત વચ્ચે બાળકનો જન્મ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ બની દેવદૂત

#Changodar #AhmedabadRuralPolice #PoliceRescue #FloodRelief #Humanity #GujaratNews #HumDekhengeNews

ચાંગોદરમાં વરસાદી આફત વચ્ચે બાળકનો જન્મ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ બની દેવદૂત #Changodar #AhmedabadRuralPolice #PoliceRescue #FloodRelief #Humanity #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

અમદાવાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 8નાં મોત, 15 ઈજાગ્રસ્ત, 5 કિમી દૂર સુધી ધડાકો સંભળાયો #ahemdabad #blast #fier - Ahmadabad City News