ઉના: ઉનામાં 2.26 કરોડના વિકાસકાર્યો: નવા રોડ અને બગીચાની ભેટ
ઉનામાં રૂ. 2.26 કરોડના વિકાસકાર્યોનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ભીમપરામાં સી.સી. રોડનું ખાતમુહૂર્ત અને તુલસીધામ સોસાયટીમાં નવા બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું.