જેસર: તાતણીયા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ: હિન્દુ સાધુની સારવાર માટે મુસ્લિમ સમાજે કરી મદદની કરી
તાતણીયા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ: હિન્દુ સાધુની સારવાર માટે મુસ્લિમ સમાજે કરી મદદની અપીલ જેસર તાલુકાના તાતણીયા ગામે માનવતા અને કોમી એકતાનું સુંદર દ્રશ્ય સામે આવ્યું છે. ગામના એક હિન્દુ સાધુની દવાખાનાની સારવાર માટે તાતણીયા સંધી મુસ્લિમ સમાજ દ્વારા સહાય માટે અપીલ કરવામાં આવી છે. સમાજના આગેવાન ઓઢેજા ઈબ્રાહીમભાઈએ સમાજના લોકોને આગળ આવી સહયોગ આપવા અપીલ કરતા જણાવ્યું કે માનવ સેવા એ જ સૌથી મોટી સેવા છે. સારવાર માટે અંદાજે રૂ. ૧ લાખ સુધીની સહાય એ