આજે શુક્રવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ પર બે ટુવ્હીલરમાં આગ લાગ્યાની ઘટના ઘટી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. જ્યારે આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ થયાનું ફાયર વિભાગ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યુ છે.જોકે સદનસીબે ઘટનામામ કોઈ જાનહાનિ થવા પામી ના હતી.