આજે શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં ગેસની અછત સર્જાઇ હોવાનુ સંચાલક દ્વારા જણાવાયુ હતુ.જેમાં કેન્ટિનમાં એક દિવસ ગેસ ચાલે તેટલો પુરવઠો હોવાનુ જણાવ્યુ હતુ.ત્યારે તંત્ર દ્વારા અન્ય વ્યવસ્થા કરાશે પણ હાલ ગેસ સંકટ હોવાથી કેન્ટિન બંધ કરવાની નોબત આવી છે.ય