કાલોલ: એલ.સી.બી પોલીસે વેજલપુર સરકારી દવાખાના પાસેથી વરલી મટકાના આંક ફરકના આંકડા લખનાર ને ઝડપી પાડ્યો
ગોધરા એલ.સી.બી. પોલીસ વેજલપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમિયાન અંગત ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે રીતેશકુમાર ઉર્ફે પીન્ટુ રમેશભાઇ મહેરા રહે. વેજલપુર ભોઇ વાડા તા.કાલોલ નાઓ સુરેલી રોડ સરકારી દવાખાના ની આજુબાજુના વિસ્તારમા હરતો ફરતો રહી આંકફરકના આંકડા લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. અને હાલમા સરકારી દવાખાના બાજુમાં ખુલ્લામા બેસી વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. તેવી મળેલ બાતમી