Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: વેજલપુરમાં ખુશીનો માહોલ: જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખનું બન્ને કોમના લોકોએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યુ

Kalol, Panch Mahals | May 23, 2026
નીરજકુમારે જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજ રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળતાની સાથે જ સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ ગૌરવપૂર્ણ અવસરે વેજલપુર ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના નવનિયુક્ત પ્રમુખનું હોદ્દો ગ્રહણ કરવા બદલ વેજલપુર ખાતે એક ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે, વેજલપુર ગામના બંને સમાજના લોકોએ એકત્રિત થઈને કોમી એકતા અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.