બોટાદ: ફોર્ચ્યુન હોસ્પિટલમાં દર્દીના મોત બાદ વિવાદ, ડોક્ટર એસોસિએશનની રજૂઆત
Botad, Botad | Sep 29, 2026 બોટાદની ફોર્ચ્યુન હોસ્પિટલમાં દર્દીના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાતા વિવાદ થયો છે. ડોક્ટર એસોસિએશને કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ડોક્ટરો પર દબાણ ન લાવવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.