Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

😰 જામનગરના ટાઉનહોલ નજીક નીલકંઠ મહાદેવ મંદિરથી રાધાકૃષ્ણ મંદિર સુધીના માર્ગ પર છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી ફરી વળતાં ભક્તો, સ્થાનિકો અને રાહદારીઓ ભારે પરેશાન બન્યા છે. વિસ્તારમાં દુર્ગંધ ફેલાતાં અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, નીલકંઠ મહાદેવ પાછળ આવેલા સરકારી ન્હાવાના હોજમાંથી પાણી છોડાતા ગટર છલકાય છે અને આ સમસ્યા સર્જાય છે. અનેક ફરિયાદો છતાં ઉકેલ ન આવતાં સ્થાનિકોએ તાત્કાલિક કાયમી નિરાકરણની માંગ કરી છે. [ jamnagar, jamnagar news, gutter water, sewage overflow, nilkanth mahadev, town hall jamnagar, radha krishna temple, dirty water, drainage issue, public outrage, civic issue, water logging, bad smell, road problem, temple devotees, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 14, 2026

MORE NEWS

🙏 તારીખ: 15/07/2026 બુધવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jukeganahijamnagar #jamnagar #dwarka

🙏 તારીખ: 15/07/2026 બુધવાર [ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jukeganahijamnagar #jamnagar #dwarka

Rajkot, Rajkot | Jul 15, 2026

👑😍 જામનગરની ઐતિહાસિક ઓળખ સમાન 174 વર્ષ જૂના ભુજિયા કોઠાના રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત બનેલા આ સ્મારકનું મહાનગરપાલિકાએ છેલ્લા સાડા ચાર વર્ષમાં પુનઃનિર્માણ કર્યું છે. હવે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયેલા ભુજિયા કોઠાની અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અહીં પ્રથમ માળે હેરિટેજ ગેલેરી અને પાંચમા માળેથી આખા જામનગર શહેરનો મનમોહક નજારો જોવા મળે છે, જેના કારણે આ સ્થળ ફરી એકવાર શહેરનું મુખ્ય પ્રવાસન આકર્ષણ બન્યું છે.

[ jamnagar, jamnagar news, bhujiya kotho, bhujiyo kotho, heritage, historical monument, heritage restoration, jamnagar heritage, gujarat tourism, tourism, travel gujarat, historic place, old architecture, rajput architecture, restoration project, top view, jamnagar city, gujarat news, viral news, breaking news, tourist attraction, cultural heritage, 50000 visitors, iconic landmark, incredible india, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #bhujiyakotho #gujarattourism #jukeganahijamnagar

👑😍 જામનગરની ઐતિહાસિક ઓળખ સમાન 174 વર્ષ જૂના ભુજિયા કોઠાના રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત બનેલા આ સ્મારકનું મહાનગરપાલિકાએ છેલ્લા સાડા ચાર વર્ષમાં પુનઃનિર્માણ કર્યું છે. હવે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયેલા ભુજિયા કોઠાની અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અહીં પ્રથમ માળે હેરિટેજ ગેલેરી અને પાંચમા માળેથી આખા જામનગર શહેરનો મનમોહક નજારો જોવા મળે છે, જેના કારણે આ સ્થળ ફરી એકવાર શહેરનું મુખ્ય પ્રવાસન આકર્ષણ બન્યું છે. [ jamnagar, jamnagar news, bhujiya kotho, bhujiyo kotho, heritage, historical monument, heritage restoration, jamnagar heritage, gujarat tourism, tourism, travel gujarat, historic place, old architecture, rajput architecture, restoration project, top view, jamnagar city, gujarat news, viral news, breaking news, tourist attraction, cultural heritage, 50000 visitors, iconic landmark, incredible india, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #bhujiyakotho #gujarattourism #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 14, 2026

🙏 જામનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શહેર DYSP જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, દરબારગઢ અને બાલા હનુમાન મંદિર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને યાત્રા માર્ગ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

[ jamnagar, jamnagar news, jagannath rath yatra, rath yatra 2026, jamnagar police, gujarat police, foot patrolling, police checking, security alert, high alert, dysp jayvirsinh zala, law and order, public safety, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #rathyatra #jamnagarpolice #jamnagarnews #jukeganahijamnagar

🙏 જામનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શહેર DYSP જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, દરબારગઢ અને બાલા હનુમાન મંદિર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને યાત્રા માર્ગ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું. [ jamnagar, jamnagar news, jagannath rath yatra, rath yatra 2026, jamnagar police, gujarat police, foot patrolling, police checking, security alert, high alert, dysp jayvirsinh zala, law and order, public safety, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #rathyatra #jamnagarpolice #jamnagarnews #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 14, 2026

😰 જામનગરના ટાઉનહોલ નજીક નીલકંઠ મહાદેવ મંદિરથી રાધાકૃષ્ણ મંદિર સુધીના માર્ગ પર છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી ફરી વળતાં ભક્તો, સ્થાનિકો અને રાહદારીઓ ભારે પરેશાન બન્યા છે. વિસ્તારમાં દુર્ગંધ ફેલાતાં અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, નીલકંઠ મહાદેવ પાછળ આવેલા સરકારી ન્હાવાના હોજમાંથી પાણી છોડાતા ગટર છલકાય છે અને આ સમસ્યા સર્જાય છે. અનેક ફરિયાદો છતાં ઉકેલ ન આવતાં સ્થાનિકોએ તાત્કાલિક કાયમી નિરાકરણની માંગ કરી છે. [ jamnagar, jamnagar news, gutter water, sewage overflow, nilkanth mahadev, town hall jamnagar, radha krishna temple, dirty water, drainage issue, public outrage, civic issue, water logging, bad smell, road problem, temple devotees, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar - Rajkot News