Gujarat Gasના મોડા બિલથી હજારો ગ્રાહકો પર આર્થિક બોજ!
ગુજરાત ગેસના લેટ બિલિંગ મુદ્દે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક ગ્રાહકોનો આક્ષેપ છે કે સમયસર મીટર રીડિંગ અને બિલિંગ ન થવાને કારણે એકસાથે મોટા બિલ આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય પરિવારો અને વેપારીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે.
ગ્રાહકો માંગ કરી રહ્યા છે કે ગુજરાત ગેસ દ્વારા સમયસર બિલિંગ કરવામાં આવે અને જો મોડું બિલિંગ થયું હોય તો તેની અસર ગ્રાહકો પર ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
આ સમગ્ર મુદ્દે ગ્રાહકોના આક્ષેપો શું છે અને હવે આગળ શું કાર્યવાહી થઈ શકે? જાણો આ સંપૂર્ણ અહેવાલમાં.
#GujaratGas #GasBill #LateBilling #ConsumerRights #GujaratNews #SuratNews #BreakingNews #LatestNews #BillingIssue #NewsUpdate #HotlineNews #PublicIssue #GasConnection #CustomerComplaint #CurrentAffairs #IndiaNews #Trending #Utility #Consumers #News