અબડાસા: નલિયા-માંડવી હાઈવે પર અકસ્માત: બે યુવાનો ઘાયલ
Abdasa, Kutch | Mar 30, 2026 નલિયા-માંડવી હાઈવે પર અકસ્માત: બે યુવાનો ઘાયલ નલિયા-માંડવી નેશનલ હાઈવે પર તુતરા અને ડુમરા વચ્ચે બાઈક સ્લીપ થતા રાજપરના બે કોલી યુવાનો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. સામાજિક આગેવાનોની મદદથી ૧૦૮ મારફતે તેમને વધુ સારવાર માટે માંડવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.