Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: એકલી રાહદારી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ધુતારા ‘ઠગ ભુવા'ને અમદાવાદ ક્રાઇમે દબોચ્યો

Vejalpur, Ahmedabad | Apr 22, 2026
પાલનપુર અને રાજકોટ સહિત અનેક શહેરોમાં એકલી રાહદારી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ધુતારા ‘ઠગ ભુવા'ને અમદાવાદ ક્રાઇમે દબોચ્યો : આદ્યાત્મિક શક્તિ ધરાવતો હોવાની જાળ બિછાવીને સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો