ભુજ: રીજનલ સાયન્સ સેન્ટરમાં 'જિયોલોજિસ્ટ ડે' ની ઉજવણી
Bhuj, Kutch | Apr 5, 2026 રીજનલ સાયન્સ સેન્ટરમાં 'જિયોલોજિસ્ટ ડે' ની ઉજવણી ભુજમાં રીજનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ જિયોલોજિસ્ટ ડે નિમિત્તે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગેલેરી વિઝિટ, ક્વિઝ અને ટ્રેઝર હન્ટ જેવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ભૂસ્તરશાસ્ત્રનું જ્ઞાન અપાયું. નિશાંત ઠક્કર અને ઋતિકાબેનની ટીમ વિજેતા બની હતી.