તારાપુર: તારાપુર પાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજી સુધી ઉમેદવારી પત્ર ભરાયા નથી
Tarapur, Anand | Apr 8, 2026 ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજા દિવસે તારાપુર નગરપાલિકામાં ઉમેદવારી પત્ર ભરાયા નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્ર ભરાયા નથી.ખંભાત,પેટલાદ અને સોજીત્રામાં ઉમેદવારી ફોર્મ ભરાયા નથી. માત્ર બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 07 ઉમેદવારી પત્રો ભરાયા છે.