Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ભરૂચ: નાના સાજા ફાટક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: ચાલકનો આબાદ બચાવ.

Bharuch, Bharuch | Jan 27, 2026
નાના સાજા ફાટક નજીકથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, નસીબ જોગ બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે.અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

MORE NEWS

ભરૂચ: નાના સાજા ફાટક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: ચાલકનો આબાદ બચાવ. - Bharuch News