Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાતોલ ગામે 112 વર્ષીય લક્ષ્મી બા એ મતદાન કરી યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી

Kalol, Panch Mahals | Apr 26, 2026
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે કાલોલ તાલુકાના કાતોલ ગામના ૧૧૨ વર્ષીય લક્ષ્મી બા એ મતદાન કરી અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાલોલ: કાતોલ ગામે 112 વર્ષીય લક્ષ્મી બા એ મતદાન કરી યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી - Kalol News