ગોધરા: નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ભાજપ દ્વારા વિવિધ વોર્ડના ચૂંટણી કાર્યાલયોનો પ્રારંભ કરવામાં આવ્યો
ગોધરા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ભાજપ દ્વારા વિવિધ વોર્ડના ચૂંટણી કાર્યાલયોનો ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો, સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગોધરામા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા વિધિવત રીતે ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપે આગામી ચૂંટણીનો જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. શ