કાલોલ: વિદેશ અભ્યાસે જતા કાલોલના લઘુમતી સમાજના યુવાનને બુદ્ધિજીવી અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી.
કાલોલ કસ્બા વિસ્તારના યુવા અક્કાશ એહમદ વાઘેલા MSc. E-Commerce and Logistics Management ના ઉચ્ચ અભ્યાસ અર્થે સ્ટુડન્ટ વિઝા પર જર્મની જવા રવાના થતાં ડૉ. આંબેડકર સ્મરણાંજલિ સમિતિ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મદીના મસ્જિદ પાસે તેમનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક સિદ્ધિ બદલ સમગ્ર સમાજમાં ગર્વની લાગણી જોવા મળી હતી.કાલોલ વિસ્તારના બિલાલ એહમદ વાઘેલાના પુત્ર અક્કાશે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવીને કાલોલ મુસ્લીમ સમ