સુબીર: ડાંગના સુબીરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આમથવા ખાતે ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત હાઈડ એન્ડ સિટી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને વન સંવર્ધનની કામગીરીની માહિતી લેવામાં આવી હતી.